-
noun સાત તારા જે સાથે રહીને ધ્રુવની પરિક્રમા કરતા ઉત્તર દિશામાં જોવા મળે છે
Ex. દરરોજ સપ્તર્ષિને આકાશમાં જોઇ શકાય છે.
-
noun સાત ઋષિઓનો સમૂહ
Ex. ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ, વસિષ્ઠ, કશ્યપ અને અત્રિ એમને સપ્તર્ષિ કહેવાય છે./ મહાભારત પ્રમાણે મારીચિ, અત્રિ, અંગિરા, પુલહ, ક્રતુ, પુતસ્ત્ય અને વસિષ્ઠ એ સપ્તર્ષિ છે.
Site Search
Input language: