Dictionaries | References

ધર્મ

   
Script: Gujarati Lipi

ધર્મ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
adjective  ધર્મ અનુસાર કે ધર્મની સાક્ષીએ બનાવેલ કે માનેલ   Ex. આ મારી ધર્મ પત્ની છે.
MODIFIES NOUN:
સંબંધ
Wordnet:
kasمَزہَبَن , مَزہَبہٕ مُطٲبِق
panਧਰਮ
tamதர்ம
telధర్మ
urdشرعی
noun  નીતિ, સદાચાર વિષેનું તથા મરણ, ઇશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા   Ex. હિંદુ ધર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં બીજા બધાં ધર્મો પ્રત્યે સહનશીલતા છે.
HYPONYMY:
ઈસ્લામ ધર્મ બૌધ્ધ ધર્મ હિંદુધર્મ ચર્ચ અન્યધર્મ પારસી ધર્મ યહૂદી ધર્મ ઈસાઈ ધર્મ દીને ઇલાહી શીખધર્મ જૈનધર્મ
ONTOLOGY:
बोध (Perception)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ધરમ મજહબ
Wordnet:
asmধর্ম
bdधोरोम
hinधर्म
kanಧರ್ಮ
kasمَزہب
kokधर्म
malമതം
marधर्म
mniꯂꯥꯏꯅꯤꯡ
nepधर्म
oriଧର୍ମ
panਧਰਮ
tamமதம்
telమతం
urdمذہب , دين , دهرم
noun  સ્વર્ગ વગેરે શુભ ફળ આપનાર કાર્ય   Ex. દીન અને દુખી માણસોની સેવા જ સૌથી મોટો ધર્મ છે.
HOLO MEMBER COLLECTION:
ત્રિવર્ગ
HYPONYMY:
ઉપકાર અહિંસા
ONTOLOGY:
सामाजिक कार्य (Social)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કર્તવ્ય ફરજ પવિત્રકર્મ ધાર્મિક કાર્ય પુણ્ય ઈમાન ધરમ
Wordnet:
asmধর্ম
bdधोरोम
benধর্ম
hinधर्म
kanಧರ್ಮ
kasثواب
kokपुण्य
malധര്മ്മം
marधर्म
mniꯑꯐꯕ꯭ꯂꯤꯆꯠ
nepधर्म
oriଧର୍ମ
panਧਰਮ
sanधर्मः
tamதர்மம்
urdمذہبی کام , نیک کام , نیکی کا کام , خیر کا کام , بھلائی کاکام ,
noun  કોઇ જાતિ, વર્ગ, પદ વગેરે માટે નક્કી કરેલું કાર્ય કે વ્યવહાર   Ex. પ્રજાની રક્ષા કરવી એ જ રાજાનો વાસ્તવિક ધર્મ છે.
HYPONYMY:
પતિવ્રત દૈહિક ધર્મ ક્ષાત્ર-ધર્મ
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કર્તવ્ય ફરજ નીતિ ધરમ
Wordnet:
asmধর্ম
bdधोरोम
kasفَرٕض
kokकर्तव्य
mniDꯔꯃ
panਧਰਮ
telకర్తవ్యము
noun  તે સમાજ કે સમુદાય જે દૈવિક શક્તિમાં વિશ્વાસ દર્શાવે છે કે દૈવિક શક્તિમાં વિશ્વાસ કરે છે   Ex. મુસ્લિમ ધર્મની સ્થાપના મોહમ્મદ પૈગમ્બરે કરી હતી.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
ધરમ મઝહબ
Wordnet:
benধর্ম
hinधर्म
kanಧರ್ಮ
mniꯂꯥꯏꯅꯤꯡ
sanधर्मः
tamமதம்
urdمذہب , دین
noun  અલંકાર શાસ્ત્રમાં એ ગુણ કે વૃત્તિ જે ઉપમેય અને ઉપમાન બંનેમાં સમાન રૂપથી વિદ્યમાન રહે છે અને જેના આધારે એક વસ્તુની ઉપમા બીજી વસ્તુથી આપવામાં આવે છે   Ex. તેજસ્વી વ્યક્તિ અને સૂર્ય બંનેનો ધર્મ પ્રખરતા છે.
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdدھرم
See : સત્કર્મ, ધનુષ્ય, સદાચરણ, સ્વભાવ

Related Words

ધર્મ   જરથુસ્ત્રી ધર્મ   જરથોસ્તી ધર્મ   દૈહિક ધર્મ   ધર્મ માટે   ધર્મ ચક્ર   પારસી ધર્મ   ઈસાઈ ધર્મ   ઈસ્લામ ધર્મ   યહૂદી ધર્મ   બૌધ્ધ ધર્મ   ક્ષાત્ર-ધર્મ   હિંદુ-ધર્મ   વૈદિક ધર્મ   શીખ-ધર્મ   સનાતન ધર્મ   અવ્યાકૃત-ધર્મ   ધર્મ ઉપદેશ   ધર્મ ગ્રંથ   ધર્મ નાથ   ધર્મ-પરાયણ   ધર્મ-પરાયણતા   ધર્મ પાળનારું   ધર્મ-પિતા   ધર્મ-પ્રચારક   ધર્મ પ્રેરક   ધર્મ-યુદ્ધ   ધર્મ-યુધ્ધ   ધર્મ વિધિ   شرعی   தர்ம   ధర్మ   દીને ઇલાહી ધર્મ   മതം   धर्मावलम्बिन्   مذہبی پیروکار   مَزہب   മതസ്ഥരായ   మతపరమైన   ਧਰਮ   ਧਰਮਅਨੁਆਈ   ಧರ್ಮಾವಲಂಬಿ   दैहिकधर्म   மதம்   మతం   দৈহিকধর্ম   ক্ষত্রিয় ধর্ম   धोरोमै   दैहिकधर्मः   धर्मार्थम्   धर्मार्थान   क्षात्रधर्म   क्षात्र-धर्म   क्षात्रधर्मः   خۄدایی   ധാര്മീകതയോടെ   தர்மத்திற்காக   வீரபண்பு மரபு   உடல்தொடர்பான செயல்   କ୍ଷତ୍ରୀୟ ଧର୍ମ   ଶାରୀରିକ ଧର୍ମ   కర్తవ్యంగా   ধর্মার্থে   ধর্মৰ অর্থে   ଧର୍ମ ନିମିତ୍ତ   ਕਸ਼ਾਤਰ-ਧਰਮ   ਦੇਹਿਕਧਰਮ   ਧਰਮਾਰਥਕ   శారీరకధర్మం   ശാരീരിക ധർമ്മം   धर्मः   ଧର୍ମ   ಧರ್ಮ   ধর্ম   धर्म   ইচলাম ধর্ম   ইসলাম ধর্মের   খ্রীষ্ট্ধর্ম   ख्रिस्टान धोरोम   ख्रिस्ती धर्म   इस्लामधर्मः   बुद्ध धोरोम   बौद्ध धर्म   बौद्धधर्मः   عیسٲے مزہب   عیسائی مذہب   ثواب   ബുദ്ധമതം   اِسلام   بُدھ مزہب   கிறிஸ்துவ மதம்   தர்மம்   புத்தமதம்   ക്രിസ്തു മതം   ഇസ്ലാം മതം   இஸ்லாமியமதம்   ଖ୍ରୀଷ୍ଟ ଧର୍ମ   బౌద్దదర్మం   ఇస్లామ్ ధర్మం   ధర్మం   
Folder  Page  Word/Phrase  Person

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP