Dictionaries | References

દમ

   
Script: Gujarati Lipi

દમ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઈ વાસણમાં કોઇ વસ્તુ મૂકીને તેનું મોં બંધ કરીને તેને આગ પર પકવવાની ક્રિયા   Ex. આ શાક દમ લઈને બનાવવામાં આવ્યું છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kanಕಷ್ಟಪಟ್ಟು
malദം
telఆవిరి
urdدَم
noun  શેતરંજી ભરનારાની એક પ્રકારની ત્રિકોણી કમાન જેમાં ત્રણ લાંબી લાકડીઓ એક સાથે બાંધેલી રહે છે   Ex. વણકર દમથી શેતરંજી ભરી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
noun  મહાભારત કાળના એક પ્રાચીન ઋષિ   Ex. દમનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kanದಮ
sanदमः
noun  પુરાણ અનુસાર મરુત રાજાનો એ નામનો પૌત્ર તે બભ્રુની દીકરી ઇંદ્રસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયો હતો.   Ex. દમ વેદ-વેદાંગમાં બહુ જ્ઞાની અને ધનુર્વિદ્યામાં બહુ પ્રવીણ હતો.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
noun  સંગીતમાં કોઇ સ્વરનું એવું લાંબું ઉચ્ચારણ જે એક જ શ્વાસમાં પૂરું કરી દેવાય   Ex. ગવૈયાના ગળાનો દમ સંભળીને બધા તાળીઓ પાડવા લાગ્યા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
sanदीर्घोच्चारणम्
noun  મદારીઓની એ ક્રિયા જેમાં એ રીંછના મોઢા પર લાકડી કે હાથ રાખીને શ્વાસ લેવાનું શીખવે છે   Ex. કહેવાય છે કે દમથી રીંછની પાચનક્રિયા ઠીક થાય છે અને એ શાંત રહે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
noun  એક રોગ જેમાં શ્વાસ ખુબ ઝડપથી ફૂલવા લાગે છે   Ex. તે દમથી પીડિત છે.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
અસ્થમા શ્વાસ હાંફણ
Wordnet:
asmহাঁপানী
bdहाफानि
benহাঁপানি
hinदमा
kanದಮ್ಮು
kasتَمہٕ , اَستَھما
kokदमो
malശ്വാസം മുട്ടു്‌
marदमा
mniꯑꯦꯖꯃꯥ
nepदमा
oriଶ୍ୱାସରୋଗ
panਦਮਾਂ
sanदुःश्वासः
tamஆஸ்துமா
telఆస్త్మా
urdدمہ , ضیق النفس , استھما , دھونکی
noun  એક રોગ જેમાં શ્વાસ ફૂલે છે.   Ex. મનોરમા દમથી પીડાય છે.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
શ્વાસરોગ ડિસ્પ્નીયા
Wordnet:
benশ্বাসকষ্ট
hinडिस्प्नीया
kasشانٛشہٕ دود , ڈِسپنیٖیا
kokदमो
marडिस्पेनिया
oriଶ୍ୱାସରୁଦ୍ଧ ରୋଗ
panਡਿਸਪਨੀਆ
sanकृच्छ्रश्वसनम्
urdڈِسپنیا , ڈِسنیا , سانس پھولنا
See : કશ, શક્તિ, પ્રાણ, બ્રાહ્મણ, ફૂંક, ફૂંક, શ્વાસ

Related Words

દમ   દમ આલૂ   દમ ઘૂંટાવો   દમ તોડવો   દમ મારવો   डिस्पेनिया   डिस्प्नीया   कृच्छ्रश्वसनम्   ଶ୍ୱାସରୁଦ୍ଧ ରୋଗ   শ্বাসকষ্ট   ਡਿਸਪਨੀਆ   दमो   আলুর দম   दमआलू   ദം ഉരുളക്കിഴങ്ങ് കറി   தம் ஆலு   దమ్‍ఆలూ   ଆଳୁଦମ୍   ਦਮ ਆਲੂ   ದಮ್ ಆಲು   ശ്വാസം മുട്ടു്   दमा   हाफानि   दुःश्वासः   ஆஸ்துமா   ଶ୍ୱାସରୋଗ   ఆస్త్మా   হাঁপানী   ਦਮਾਂ   ದಮ್ಮು   दम आलू   हां लानायाव खस्थ मोन   गुदमरणे   तम्   दम घुटना   دَم گَژھُن   மூச்சுதிணறடி   स्वास घुसमटप   ఊపిరిఆడకుండుట   হাঁপানি   দম বন্ধ হওয়া   ଅଣନିଶ୍ୱାସୀ ହେବା   শ্বাসৰুদ্ধ হোৱা   ਦਮ ਘੁੰਟਣਾ   ಉಸಿರು ಕಟ್ಟುವುದು   ശ്വാസം മുട്ടുക   bronchial asthma   asthma   asthma attack   suffocate   asphyxiate   smother   શ્વાસરોગ   અસ્થમા   ડિસ્પ્નીયા   શ્વાસ અટકવો   શ્વાસ ઘૂંટાવો   શ્વાસ રૂધાંવો   give-up the ghost   exit   expire   buy the farm   cash in one's chips   drop dead   spirit   kick the bucket   pop off   conk   pass away   perish   snuff it   croak   choke   die   go   decease   pass   હાંફણ   દમઘૂંટ   દૃઢપ્રતિજ્ઞ   શ્વાસ   રાહત   દેશભક્ત   હિલાલ્ શુક્લ પક્ષની શરુના ત્રણ-ચાર દિવસનો મુખ્યત   ନବୀକରଣଯୋଗ୍ୟ ନୂଆ ବା   વાહિની લોકોનો એ સમૂહ જેની પાસે પ્રભાવી કાર્યો કરવાની શક્તિ કે   સર્જરી એ શાસ્ત્ર જેમાં શરીરના   ન્યાસલેખ તે પાત્ર કે કાગળ જેમાં કોઇ વસ્તુને   બખૂબી સારી રીતે:"તેણે પોતાની જવાબદારી   ਆੜਤੀ ਅਪੂਰਨ ਨੂੰ ਪੂਰਨ ਕਰਨ ਵਾਲਾ   బొప్పాయిచెట్టు. అది ఒక   लोरसोर जायै जाय फेंजानाय नङा एबा जाय गंग्लायथाव नङा:"सिकन्दरनि खाथियाव पोरसा गोरा जायो   आनाव सोरनिबा बिजिरनायाव बिनि बिमानि फिसाजो एबा मादै   भाजप भाजपाची मजुरी:"पसरकार रोटयांची भाजणी म्हूण धा रुपया मागता   नागरिकता कुनै स्थान   ३।। कोटी   foreign exchange   foreign exchange assets   foreign exchange ban   foreign exchange broker   
Folder  Page  Word/Phrase  Person

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP