noun કેટલાક ખાદ્ય પદાર્થોને સ્વાદિષ્ટ, ગુણકારી બનાવવા માટે તેમાં નાખવામાં આવતો કોઇ વનસ્પતિનો ભાગ
Ex.
જાવિંત્રી, જાયફળ જીરુ વગેરે મસાલા છે. / મસાલાના ઉપયોગથી ભોજન સ્વાદિષ્ટ બને છે. HOLO MEMBER COLLECTION:
મસાલા
HYPONYMY:
ધાણા લસણ હિંગ આદુ જીરુ તેજપત્ર મરી હળદર ઇલાયચી મરચું મેથી લવિંગ તજ અજમો કબાબચીની ગરમ મસાલો શાહજીરું
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমশলা
hinमसाला
kanಮಸಾಲೆ
kasمثالہٕ
kokमसालो
malമസാല.
marमसाला
mniꯃꯔꯨ꯭ꯃꯔꯥꯡ
nepमसला
oriମସଲା
panਮਸਾਲਾ
sanव्यञ्जनम्
tamமசாலா
telమసాలా దినుసులు
noun કોઇ વિશેષ કાર્ય માટે બનાવેલું ઔષધિયો કે રાસાયણિક દ્રવ્યોનું મિશ્રણ
Ex.
આ ઢોલનો મસાલો પડી ગયો. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmমছলা
bdमस्ला
malകൂട്ട്
mniꯀꯥꯞ
tamகலவை
urdمسالہ
noun કોઇ કામ, વાત વગેરેનો આધાર
Ex.
આજે તમને મજા લેવા માટે સારો મસાલો મળી ગયો. ONTOLOGY:
ज्ञान (Cognition) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kokमुद्दो
urdمسالہ , مسالا
noun તેલ માટે મંગલ-ભાષિત
Ex.
ફાનસનો મસાલો પૂરો થઈ ગયો છે. ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)